ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ


ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ


ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ, ક્યારેક એ અમૃત વલોવી જહર શોધીએ છીએ. કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ, ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ. ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય, કદી દીવો લઇ પેલી નિંદરને શોધીએ છીએ. વાતો કડવી કરી કરી સ્વજનોને દુભવ્યા છે, હવે એમનાં દિલમાં મીઠાશ શોધીએ છીએ

Comments

Post a Comment

Popular posts from this blog

On Doing Nothing- by J.B.Priestley

Effective Public Speaking-‘VIII’

Modern Technology